NVS Class 6 Registration 2025-26 Application Form, Last Date, Eligibility

NVS Class 6 Registration 2025-26 Application Form, Last Date, Eligibility

NVS Class 6 Registration 2025-26 Application Form, Last Date, Eligibility

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ પરીક્ષા 2024-2025  વિશે જાણીયે

આપ સૌ જાણો છો તેમ ચાલુ સાલે ધોરણ- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ માટેની જાહેરાત આવી ગઈ છે. આ પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા  શરૂ થઈ ચૂકી છે અને તેની અંતિમ તારીખ 16/09/2024 સુધીની છે. જે અંગેના ફોર્મ જવાહર નવોદય વિદ્યાલય સમિતિ ની વેબસાઈટ  પરથી ભરી શકાય છે. 

નવોદય વિદ્યાલય વિશે ટુંકમાં જાણીએ

✅ નવોદય વિદ્યાલયની આ પ્રવેશ પરીક્ષામાં જે બાળક સારા મેરીટ સાથે પાસ થઈ પ્રવેશ માટે સિલેક્ટ થાય છે તે બાળકનો ધોરણ 6 થી ધોરણ 12 સુધીનો ભણવા અંગેનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી નિશુલ્ક મળે છે. 

(જેમાં નિવાસી શાળા (હોસ્ટેલ) માં રહેવા – જમવાની સુવિધા, સ્કૂલ યુનિફોર્મ, ટ્રેકશૂટ, 2 જોડી બુટ – મોજા (સ્કૂલ તેમજ સ્પોર્ટ માટે)  ન્હાવા ધોવાના સાબુ, બ્રસ, ઉલિયું, તેલ, કોલગેટ, સ્વેટર, ગરમ ધાબળા, શાળાના અભ્યાસક્રમના પુસ્તકો, નોટબુક – ફુલસ્કેપ ચોપડા, સ્કૂલ બેગ ટુંકમાં…તમામ શૈક્ષણિક સ્ટેશનરી)

✅શિક્ષણનું માધ્યમ ધોરણ 6 થી જ અંગ્રેજી માધ્યમ (CBSC બોર્ડ) હોય છે. 

✅ દરેક જિલ્લામાં એક નવોદય વિદ્યાલય આવેલી હોય છે. જ્યાં 40 + 40 એમ કુલ 80 વિદ્યાર્થીઓના કુલ 2 કલાસ કાર્યરત હોય છે. એટલે કે દરવર્ષે ધોરણ 5માં લેવાતી આ પ્રવેશ પરીક્ષામાં કુલ 80 વિદ્યાર્થી પ્રવેશપાત્ર થાય છે.

✅ વિદ્યાર્થી ચાલુ સાલે જે જિલ્લાની જે શાળામાં ધોરણ 5 નો અભ્યાસ કરી રહ્યો હોય તે જ જિલ્લા માટે તે પ્રવેશ પરીક્ષા આપી શકે છે. 

✅ નવોદય વિદ્યાલય પ્રવેશ માટે ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં ભણતા બાળકો માટે 75% સીટો પર પ્રવેશ મળવાપાત્ર છે. Magnet જ્યારે શહેરી વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો માટે 25% સીટો પર પ્રવેશ મળવા પાત્ર છે.

✅ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી, હિન્દી,અંગ્રેજી તેમજ મરાઠી એમ કુલ ચાર ભાષાનું છે.* ચાર ભાષા પૈકી કોઈ એક ભાષામાં પરીક્ષા આપી શકાય છે.

✅ પરીક્ષા કુલ 100 ગુણની લેવામાં આવે છે.જેમાં કુલ 80 પ્રશ્નો પૂછવામાં આવે છે. પરીક્ષાનો સમય કુલ 2 કલાક નો હોય

NAVODAY વિધાલયની વિશેષતાઓ

⇒દરેક જીલ્લામાં સહ-શિક્ષણવાળી નિવાસીશાળા.

⇒કુમાર અને કન્યાઓ માટે અલગ છાત્રાલય. વિનામુલ્યે રહેવા અને જમવાની સાથે શિક્ષણની સુવિધા.

પ્રવાસી યોજના (migration scheme) દ્વારા બૃહદ સંસ્કૃતિક આદાન – પ્રદાન. • રમત-ગમત / એન.સી.સી. / એન.એસ.એસ. તથા સ્કાઉટગાઈડને પ્રોત્સાહન.

2025 ~ 26 pdf એક્ષેલ ફોર્મ 

વર્ષ 2025_26  pdf 👉અહીંયા થી  DOWNLOD
💥વર્ષ 2025_26 એક્ષેલ 👉અહીંયા થી DOWNLOD 

 NAVODAY વિધાલયફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ :

🔻વિદ્યાર્થી નો ફોટો

🔷વિદ્યાર્થી નું આધાર કાર્ડ

🔶માતા અથવા પિતાનું આધાર કાર્ડ

🔺શાળામાંથી લેવાનું થાતું પ્રમાણપત્ર (ઓનલાઈન પ્રિન્ટ કઢાવી લઈ જવી)

જવાહર નવોદય 2025~ 26 ન્યૂ રજીસ્ટ્રેશન 

💥વર્ષ 2024_25  રજીસ્ટ્રેશન 👉અહીંયા થી ભરી શકશો 
💥વર્ષ 2024_25  રજીસ્ટ્રેશન👉અહીંયા થી ભરી શકશો

Navodaya  Vidyalaya Admission 2025-26: Highlight

Name of the ExamJawahar Navodaya Vidyalaya Selection Test
Academic session2025-26
Conducting bodyNavodaya Vidyalaya Samiti (NVS)
Admission levelNational level
Exam frequencyOnce
Affiliation of the schoolsCBSE
Mode of the Application Process Mode of ExaminationOnline Mode
Offline Mode
Selection BasisWritten test (class VI & IX) and lateral entry ( Class XI
ClassesVI & IX class
JNVST help Number0120-2975754
websiteNavodaya Vidyalaya Admission.in

નવોદય રિજલ્ટ 2024

https://cbseit.in/cbse/2024/NVS_RST/Result.aspx

NAVODAY vidhyaly OLD PEPAR ALL 

નવોદય પ્રેકટીસ માટે omr શીટ નમૂનો 

નવોદય પેપર 2017 downlod

નવોદય પેપર પ્રેકટીસ 1 downlod

નવોદય પેપર પ્રેકટીસ 2 downlod

નવોદય પેપર પ્રેકટીસ 3 downlod

નવોદય પેપર પ્રેકટીસ 4 downlod

નવોદય પેપર પ્રેકટીસ 5 downlod

નવોદય nmms pdf. Downlod

નવોદય પેપર વર્ષ 2023 અહીંયા ક્લીક કરો 

નવોદય પેપર વર્ષ 2022 અહિં ક્લીક કરો

નવોદય પેપર વર્ષ 2021 અહિં ક્લીક કરો

નવોદય પેપર વર્ષ 2020 અહિં ક્લીક કરો

નવોદય પેપર વર્ષ 2019 અહિં ક્લીક કરો

નવોદય પેપર વર્ષ 2018 અહિં ક્લીક કરો

📝 જવાહર નવોદય પરિક્ષાની તૈયારી માટે ઉપયોગી મોડલ પેપર કલેક્શન

📃 પરીક્ષા માટે ઉપયોગી મોડલ પેપર 1 ⤵️
Click here

📃 પરીક્ષા માટે ઉપયોગી મોડલ પેપર 2 ⤵️
Click here

📃 પરીક્ષા માટે ઉપયોગી મોડલ પેપર 3 ⤵️
Click here

📃 પરીક્ષા માટે ઉપયોગી મોડલ પેપર 4 ⤵️
Click here

📃 પરીક્ષા માટે ઉપયોગી મોડલ પેપર 5 ⤵️
Click here

📃 પરીક્ષા માટે ઉપયોગી મોડલ પેપર 6 ⤵️
Click here

📃 પરીક્ષા માટે ઉપયોગી મોડલ પેપર 7 ⤵️
Click here

📃 પરીક્ષા માટે ઉપયોગી મોડલ પેપર 8 ⤵️
Click here

FAQ

➡️પરીક્ષા ના ફોર્મ ભરવાની તારીખ કઈ છે?

Ans. પરીક્ષા ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10/08/23

➡️ નવોદય પરીક્ષા ની તારીખ કઈ છે?

 Ans.નવોદય ની પરીક્ષા ની તારીખ 20/01/24

નવોદય ઓનલાઇન book

📚 *જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા માટે ઉપયોગી 3 બુકોનો સેટ* *અપેક્ષા જ્ઞાન કી*

1️⃣ નવોદય પ્રેક્ટિસ વર્ક બુક

2️⃣ નવોદય ગણિત પ્રેક્ટિસ ભાગ – 1 બુક ( અંકગણિતના વિશેષ મહાવરા માટે )

3️⃣ નવોદય 50 મોડેલ પેપર બુક

*ત્રણ બુકોના સેટની કુલ કિંમત કિંમત રૂ –  900*

*ડીસ્કાઉન્ટ રૂ. – 100*

*ઓનલાઇન ખરીદ કિંમત રૂ. – 800*

ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે. 

👉 *બુક સાથે 900 લેક્ચર વિડિયો અને 200 ટેસ્ટ ફ્રી.*

*બુક ખરીદવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.*⤵️ 

👉 https://wa.me/916351558103?text=HELLO%20શિષ્યવૃત્તિbook%20details%20send%20ME%20me